બૉલીવુડ સ્ટાર ગર્લ રાશી ખન્નાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



આ વખતે રાશી ખન્નાનું સિમ્પલ સાડી લૂક ફોટોશૂટ ખુબ વાયરલ થઇ રહ્યું છે



ઘરમાં સોફામાં બેઠાં બેઠાં રાશી ખન્નાએ એકથી એ ખાસ પૉઝ આપ્યા છે



રાશી ખન્નાએ એકવાર ફરી પોતાના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજથી ઈન્ટરનેટ પર ધમાલ મચાવી છે



એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વેકેશનની કેટલીક મનમોહક તસવીરો શેર કરી છે



સિમ્પલ સાડીમાં રાશી ખન્નાનો આ અંદાજ તેમના ચાહકોને ખૂબ જ હૉટ લાગી રહ્યો છે



તેમની આ પોસ્ટને એક કલાકની અંદર ત્રણ લાખથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે



રાશી ખન્ના આજકાલ પોતાની સુંદર અદાઓ અને સોશિયલ મિડિયા પોસ્ટ્સના કારણે સતત ચર્ચામાં છે



રાશિએ હાલમાં સાડી લૂકમાં તસવીરો શેર કરી છે. પિંક સાડીમાં રાશિ સુંદર પોઝ આપતી જોવા મળી છે



તમામ તસવીરો રાશી ખન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે