બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ મેટ ગાલા 2025માં પોતાનું ડેબ્યૂ કર્યું હતું



તે મેટ ગાલામાં પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.



તે તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ન્યૂયોર્કમાં મેટ ગાલા 2025 ઇવેન્ટમાં પહોંચી હતી



કિયારાએ ઇન્સ્ટાગ્રામ પર તેના લુકની તસવીરો પણ શેર કરી છે



જેના પર ચાહકોની સાથે સાથે ઘણી સેલિબ્રિટીઓ પણ કોમેન્ટ્સ કરી રહ્યા છે



ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલી તસવીરોમાં કિયારા બ્લેક ઓફ-શોલ્ડર ગાઉનમાં જોવા મળી રહી છે.



આ ડ્રેસ ગૌરવ ગુપ્તાએ ડિઝાઇન કર્યો હતો.



સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગભગ ત્રણ વર્ષ ડેટ કર્યા પછી કિયારા અડવાણીએ 2023માં લગ્ન કર્યા હતા



કિયારાએ 28 ફેબ્રુઆરીએ તેના ચાહકો સાથે તેની પ્રેગનન્સીની સમાચાર શેર કર્યા હતા



All Photo Credit: Instagram