બોલિવૂડ એક્ટ્રેસ વાણી કપૂરે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે.

વાણી ફોટામાં સુંદર લાગી રહી છે, જેનાથી ઇન્ટરનેટ પર ધૂમ મચી ગઈ છે.

લેટેસ્ટ ફોટામાં વાણીએ ગાઉન પહેર્યું છે.

આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.

ચાહકો વાણીના આ ફોટા જોઈને ફિદા થઈ ગયા છે

વાણી છેલ્લે તેની OTT ડેબ્યૂ સીરિઝ મંડલા મર્ડર્સ અને રેડ-2માં જોવા મળી હતી.

ચાહકો તેના આગામી પ્રોજેક્ટ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

દરરોજ પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

વાણી પોતાના ફેન્સ માટે વીડિયો અને ફોટો શેર કરતી રહે છે

All Photo Credit: Instagram

Published by: gujarati.abplive.com