રાશા થડાણી દરેક લૂકમાં સુંદર લાગે છે



રાશાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે



હાલમાં રાશાએ ઈન્સ્ટા પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી



પર્પલ શોર્ટ ડ્રેસમાં રાશા સુંદર લાગી રહી છે



રાશાએ કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપ્યા છે



રાશા થડાણી તેના બોલ્ડ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે



નવા લૂકમાં રાશા શોર્ટ ડ્રેસમાં જોવા મળી



શોર્ટ ડ્રેસમાં આપ્યા કાતિલ પોઝ



ફેન્સ તેના નવા લૂક પર ફિદા થયા



તમામ તસવીરો રાશા થડાણી- ઈન્સ્ટાગ્રામ