બૉલીવુડની હૉટ હીરોઇન ગણાતી રવિના ટંડને ઓલ રેડ ડ્રેસમાં કેર વર્તાવ્યો છે



રવિનાએ રેડ પ્રિન્ટેડ ડ્રેસમાં કેમેરા સામે શાનદાર અદાઓ બતાવી છે



કેમેરાની સામે આ વખતે રવિનાએ રેડ કેજ્યૂઅલ લૂકમાં સિમ્પલ પણ સેક્સી અદાઓ બતાવી છે



ઓપન હેર, મિનીમલ મેકઅપ અને હાઇ હીલ્સ સાથે રવિનાએ લૂકને પુરો કર્યો છે



રેડ ફ્રૉક ડ્રેસમાં રવિના ટંડને 49 વર્ષની ઉંમરે પણ ટશન લૂક ફ્લૉન્ટ કર્યો છે



49 વર્ષની ઉંમરે, અભિનેત્રીએ તેના સિઝલિંગ લુક્સથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે



90ના દાયકાની હૉટ ગર્લ રવિના આજે પણ બોલિવૂડની 'મસ્ત મસ્ત ગર્લ' તરીકે ઓળખાય છે



રવિનાએ તેની કારકિર્દીની ઊંચાઈએ લગ્ન કર્યા અને હવે તે બે સુંદર બાળકોની માતા છે



રવિના ટંડનની પુત્રીનું નામ રાશા ટંડન અને પુત્રનું નામ રણબીર થડાની છે



તમામ તસવીરો રવિના ટંડનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે