અભિનેત્રી સામંથા રૂથ પ્રભુની ન્યૂ લૂક વાળી તસવીરોએ ધમાલ મચાવી છે



'પુષ્પા' આઇટમ ગર્લ સામંથાએ આ વખતે સાડી લૂક પૉઝ આપ્યા છે



ઓપન હેર, પાતળી કમર અને મદહોશ અદાઓ સાથે લૂકને પરફેક્ટ બનાવ્યો છે



મંથા રૂથ પ્રભુ દક્ષિણ ભારતની ટોચની અભિનેત્રીઓમાંની એક છે



પુષ્પા ફિલ્મના આઈટમ સોંગ 'ઓ અંટવા' બાદ તેની ફેન ફોલોઈંગ વધુ વધી ગઈ છે



સામંથા માત્ર ખૂબ જ ફિટ અભિનેત્રી નથી પરંતુ તેની સ્ટાઈલમાં પણ કોઈનાથી પાછળ નથી



સામંથા હંમેશા ટ્રેન્ડી ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે અને જો કે, તાજેતરમાં તેસાડીમાં જોવા મળી હતી



સામંથાએ હાલમાં જ કેટલાક ફોટા શેર કર્યા છે જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે



સાઉથ સિનેમાની ફેમસ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ કોઈ ઓળખની મહોતાજ નથી



તમામ તસવીરો સામંથા રૂથ પ્રભુના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે