ફિલ્મોની યંગ ગર્લ એક્ટ્રેસ ઇશિતા દત્તાએ નવા લૂકમાં ખાસ તસવીરો શેર કરી છે



'દ્રશ્યમ' ગર્લ ઇશિતા દત્તાએ આ વખતે બેડરૂમ પૉઝ શેર કર્યો છે, ફેન્સ પાણી-પાણી થયા છે



તસવીરોમાં ઇશિતા ઓપન હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે દેખાઇ રહી છે



ઇશિતા આ નવા લૂકમાં ખૂબ જ શાનદાર અંદાજમાં કાતિલ પોઝ આપી રહી છે



અભિનેત્રી ઈશિતા દત્તા ઘણા હિટ ટીવી શોમાં જોવા મળી છે



ઈશિતા દત્તાએ નાઇટ આઉટફિટમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે



ઇશિતા કેેમેરા સામે અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપી રહી છે



ઈશિતા દત્તા આ તસવીરોમાં હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે



ઇશિતાએ અજય દેવગન સાથે બૉલીવુડની દ્રશ્યમ ફિલ્મમાં કામ કર્યુ છે



તમામ તસવીરો ઇશિતા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે