બૉલીવુડ સ્ટાર ગર્લ યોગિતા બિહાણીએ નવા લૂકમાં ફોટોશૂટ કરાવ્યુ છે આ વખતે 'ધ કેરળ સ્ટૉરી' ફેમ યોગિતા બિહાનીએ ડેનિમ લૂક વાયરલ કર્યો છે ડેનિમ પેન્ટ અને શર્ટની સાથે કેપ અને ગૉગલ્સને કેરી કરીને ખાસ પૉઝ આપ્યા છે ઓપન હેર, હાઇ હીલ્સ અને મસ્તીભર્યા મૂડમાં શાનદાર તસવીરો કેપ્ચર કરાવી છે હાલમાં યોગિતા બિહાણી વિદેશ પ્રવાસમાં છે, જ્યાંથી આ તસવીરો શેર કરી છે 'દિલ હી તો હૈ'માં પણ ટીવી અભિનેત્રી યોગિતા બિહાણીએ રૉલ પ્લે કર્યો છે એક્ટ્રેસ યોગિતા બિહાણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે યોગિતાએ 2018માં એકતા કપૂરના શો 'દિલ હી તો હૈ'થી કરિયરની શરૂઆત કરી હતી યોગિતા બિહાણી અને કરણ કુન્દ્રા વચ્ચે રિલેશનશીપની વાતો પણ ખુબ ચર્ચાઇ હતી તમામ તસવીરો યોગિતા બિહાણીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે