યંગ બૉલીવુડ એક્ટ્રેસ સઇ માંજરેકરે નવા લૂકમાં નવો અંદાજ ફ્લૉન્ટ કર્યો છે આઉટિંગ દરમિયાન રોમેન્ટિક અંદાજમાં દેખાઇ સઇ માંજરેકર મુંબઇના રસ્તાં પર સઇ માંજરેકરને જોવા માટે ફેન્સની મોટી ભીડ જામી ગઇ હતી ઓપન હેર, સિમ્પલ જુતા, મિનિલ મેકઅપ સાથે સઇ માંજરેકરે લૂકને કેરી કર્યો છે શૉર્ટ્સ સાથે સઇ માંજરેકરે હાથમાં લેધર બેગ કેરી કરી હતી સાઈ માંજરેકર ફિલ્મ નિર્દેશક, નિર્માતા મહેશ માંજરેકરની પુત્રી છે સાઈ માંજરેકરે સુપરસ્ટાર સલમાન ખાનની દબંગ 3 થી ડેબ્યુ કર્યું હતું સાઈ માંજરેકર હિન્દી અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં કામ કરે છે 22 વર્ષીય સઇ માંજરેરકર હાલમાં પોતાના રિલેશનશીપની ખબરોના કારણે ચર્ચામાં છે સઇ માંજરેકર સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો સઇ માંજરેકરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે