એક્ટ્રેસ સયાની ગુપ્તાએ વ્હાઈટ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રી નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

કેમેરાની સામે સયાનીએ ખૂબ જ ગ્લેમરસ પોઝ આપ્યા છે

ચાહકો પણ તેના સાડી લૂકના વખાણ કરી રહ્યા છે

સયાની વ્હાઈટ કલરની સાડીમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી

સયાની ગુપ્તા તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે

અભિનેત્રીએ પોતાના ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે

સયાની વ્હાઈટ સાડી લૂકમાં સુંદર પોઝ આપતી જોવા મળી

સયાનીએ ઘણી વેબસિરીઝમાં કામ કર્યું છે

(તમામ તસવીરો સયાની-ઈન્સ્ટાગ્રામ)