શનાયા કપૂરનો ફરી એક વખત ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો



શનાયા કપૂરે લહેંગા લૂકમાં કરાવ્યું ફોટોશૂટ



શનાાયા અનંત-રાધિકાની મહેંદી સેરેમનીમાં આ લૂકમાં પહોંચી



એક્ટ્રેસનો આ અંદાજ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે



અભિનેત્રીએ સ્ટાઈલિશ લૂકમાં આપ્યા પોઝ



ચાહકો પણ તેના ગ્લેમરસ લૂકને પસંદ કરી રહ્યા છે



શનાયા કપૂર સંજય કપૂરની દિકરી છે



શનાયા તેની સ્ટાઈલને લઈ ચર્ચામાં રહે છે



શનાયાની તસવીરોને પણ ફેન્સ પસંદ કરી રહ્યા છે



(તમામ તસવીરો શનાયા કપૂર-ઈન્સ્ટાગ્રામ)