મલાઈકા અરોરો દરેક લૂકમાં સુંદર લાગે છે



મલાઈકા મુંબઈના બ્રાંદ્રામાં સ્પોટ થઈ હતી



આ દરમિયાન એક્ટ્રેસ પિંક શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળી



મલાઈકા અરોરાનો આ ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે



પિંક લૂકમાં મલાઈકા ખૂબ જ સુંદર લાગી રહી છે



બ્લેક ચશ્મા અને પિંક શર્ટમાં મલાઈકાએ આપ્યા પોઝ



એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે



સ્ટાઈલિશ લૂક ચાહકોને પણ પસંદ આવ્યો છે



ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી



અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા હતા