એક્ટ્રેસ પૂજા હેગડેનો સ્ટાઈલિશ લૂક જોવા મળ્યો નવા લૂકમાં અભિનેત્રી પૂજા સ્પોટ થઈ હતી પૂજા હેગડેએ કેમેરા સામે આપ્યા શાનદાર પોઝ ચશ્મા અને ટીશર્ટ લૂકમાં સ્પોટ થઈ પૂજા હેગડે પાપારાઝીને પૂજા હેગડેએ આપ્યા પોઝ નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી પૂજા હેગડે જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે પૂજા તેના સ્ટાઈલિશ અંદાજ માટે જાણીતી ચાહકો પણ તેના આ સ્ટાઈલિશ લૂકને લાઈક કરી રહ્યા છે પૂજા હેગડેની આ તસવીરો વાયરલ થઈ છે