ફિલ્મ એક્ટ્રેસ શરવરી વાઘે ન્યૂ લૂકમાં ફોટોશૂટ વાયરલ કર્યુ છે 'મહરાજ' ગર્લ શરવરી વાઘે આ વખતે કેમેરા સામે હૉટ બૉસી લૂક કેરી કર્યો છે શરવરી વાઘે શૉર્ટ ક્રૉપ ટૉપ એન્ડ સ્કર્ટમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે હેરી બન, હાઇ હીલ્સ, મિનીમલ મેકઅપ સાથે લિફ્ટમાં લૂકને કેરી કર્યો છે શરવરી વાઘ ફરી એક વખત તેના સાડી લૂકના કારણે ચર્ચામાં છે શરવરી વાઘના આ ન્યૂ ડ્રેસ ફોટોશૂટે ઈન્સ્ટા પર આગ લગાવી છે શરવરી વાઘ આ નવા બૉસી લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે નવા લૂકમાં શરવરી ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે અભિનેત્રી શરવરી સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા તમામ તસવીરો શરવરી વાઘના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે