એક્ટ્રેસ શરવરી વાઘનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો વ્હાઈટ લહેંગા લૂકમાં જોવા મળી શરવરી વાઘ શરવરી વાઘ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા લહેંગા સાથે શરવરીએ મેચિંગ બુટ્ટી પહેરી હતી નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે શરવરી ફિલ્મ મુંજ્યામાં જોવા મળી હતી જોન અબ્રાહમ સાથે પણ તે ફિલ્મ વેદામાં જોવા મળી આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થઈ હતી