ટીવી અભિનેત્રી શરવરી વાઘે હૉટ એન્ડ બૉલ્ડ ફોટોશૂટથી ફેન્સને ઘાયલ કર્યા છે



શરવરી વાઘે ઓલ બ્લેક ડ્રેસમાં કેેમેરા સામે શાનદાર તસવીરો કેપ્ચર કરાવી છે



'તરસ' આઇટમ ગર્લ શરવરી વાઘનો બ્લેક ડ્રેસમાં હૉટનેસનો જલવો જોવા મળ્યો છે



ઓપન હેર, મિનિમલ મેકઅપ, હાઇ હીલ્સ અને મદહોશ અદાઓથી લૂકને પુરો કર્યો છે



શરવરી વાઘ ફરી એક વખત તેના સાડી લૂકના કારણે ચર્ચામાં છે



બ્લેક એન્ડ પિન્ક શૉર્ટ ડ્રેસમાં શરવરીએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે



શરવરી વાઘ આ નવા ગ્લેમરસ લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે



અભિનેત્રી શરવરી સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા



અભિનેત્રી શરવરીએ કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે



તમામ તસવીરો શરવરી વાઘના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે