શોભિતા રાણા આ ફોટોશૂટમાં તે ખૂબ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે તાજેતરમાં જ શોભિતાએ જીન્સ ટૉપ એન્ડ શર્ટમાં શાનદાર પૉઝ આપ્યા છે આ વખતે ડેનિમ શૉર્ટ્સમાં શોભિતાએ ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે ઓપન કર્લી હેર, સ્મૉકી મેકઅપ સાથે એક્ટ્રેસે કાતિલ લૂક કેરી કર્યો છે શોભિતા રાણાએ 'ગોલૂ ઔર પપ્પૂ'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ શોભિતા રાણાએ પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી ડેબ્યૂ કર્યુ હતુ 31 વર્ષીય શોભિતા પૉપ્યૂલર એક્ટ્રેસ અને મૉડલ પણ છે 2018માં શોભિતા રાણાએ બૉયફ્રેન્ડ તરુણ અગ્રવાલ સાથે લગ્ન કરી લીધા શોભિતા રાણા દેશ-વિદેશમાં હરવા ફરવાની ખુબ શોખીન છે તમામ તસવીરો શોભિતા રાણાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે