બૉલીવુડ અભિનેત્રી અમાયરા દસ્તૂરે ઇવેન્ટમાં જલવો બતાવ્યો છે અમાયરા દસ્તૂરે હાલમાં જ 'રેડ ક્વિન' લૂક કેરી કર્યો છે અને કમાલની લાગી છે અમાયરા દસ્તૂરે કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને પૉઝ આપ્યા છે અભિનેત્રીએ માત્ર હિન્દી જ નહીં સાઉથની ફિલ્મોમાં પણ અલગ ઓળખ બનાવી છે અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી 7 મે 1993ના રોજ મુંબઈમાં જન્મી અને ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી આ ફિલ્મ 26 જુલાઈ 2013ના રોજ રીલિઝ થઈ હતી અમાયરા દસ્તૂરે સ્ટેજ પર ઠુમકા લગાવીને ફેન્સના દિલી જીતી લીધા હતા તમામ તસવીરો અમાયરા દસ્તૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે