એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ ખૂબ સુંદર છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પલક તિવારીએ તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે પલકે ઓરેન્જ કલરમાં બૉડી હગિંગ ગાઉનમાં લેટેસ્ટ લૂક શેર કર્યો હતો જેમાં તેનો બોલ્ડ લૂક જોવા મળી રહ્યો છે. પલક ગાઉનમાં તેનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે. અભિનેત્રી તેના લૂક અને ગ્લેમરસ સ્ટાઇલથી સોશિયલ મીડિયા પર રાજ કરે છે. પલક તિવારીએ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' થી ડેબ્યૂ કર્યું હતું તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે All Photo Credit: Instagram