ફિલ્મ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે ન્યૂ લૂકથી ફેન્સના હોશ ઉડાવ્યા છે



આ વખતે શ્રદ્ધા કપૂરે શૉર્ટ્સમાં કાતિલ અંદાજ બતાવ્યો છે



કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરતાં એકથી એક શાનદાર પૉઝ આપ્યા છે



એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર તેની ફિલ્મ સ્ત્રી 2ને લઈને ચર્ચામાં રહી હતી



હાલમા અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે



શ્રદ્ધાની આ તસવીરો પર ફેન્સ ખુબ પ્રતિક્રિયા આપી રહ્યા છે



શ્રદ્ધા કપૂરની આ તસવીરો પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે



આ લૂકમાં શ્રદ્ધાએ એકદમ સિમ્પલ મેકઅપ સાથે બોલ્ડ લિપસ્ટિક લગાવી છે



શૉર્ટ્સમાં શ્રદ્ધા કપૂરનું ફિગર અદ્ભુત લાગે છે. અભિનેત્રી બ્લેક રંગમાં વધુ સુંદર લાગે છે



તમામ તસવીરો શ્રદ્ધા કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે