નેહા શર્મા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની ગ્લેમરસ અભિનેત્રી છે



નેહા શર્માએ ગ્લેમરસ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે



તસવીરોમાં નેહા શર્મા ખૂબ સુંદર લાગી રહી છે



2010માં ઈમરાન હાશ્મીની ફિલ્મ 'ક્રૂક'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



નેહા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



નેહાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો પોસ્ટ કરી છે



નેહા શર્માએ તેના લાંબા ફિલ્મી કરિયરમાં ઘણી ફિલ્મો કરી છે.



આ ફિલ્મોમાં 'ક્યા સુપર કૂલ હૈં, યમલા પગલા દિવાના 2, ‘તાનાજી' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.



નેહા શર્મા તેની આગામી ફિલ્મ De De Pyaar De 2માં જોવા મળશે



All Photo Credit: Instagram