તાજેતરમાં જ સાઉથ ગર્લ શ્રીયા સરનની નવી તસવીરોએ ધૂમ મચાવી છે



ઇન્ટરનેટ પર શ્રીયા સરનની નવી 3ડી પ્રિેન્ટેડ સાડી લૂક તસવીરો વાયરલ થઇ છે



આ તસવીરોમાં 'દ્રશ્યમ' સ્ટાર એક્ટ્રેસ શ્રિયા સરનનો હૉટ લેંઘા લૂક્સ જોવા મળી રહ્યો છે



શ્રીયા સરન ડાર્ક બેકગ્રાઉન્ડની સામે હૉટ એન્ડ બૉલ્ડ આપતી દેખાઇ રહી છે



ઓપન હેર અને હાઇ હીલ્સ સાથે મિનિમલ મેકઅપમાં શ્રીયા કેમેરા સામે પૉઝ આપી રહી છે



અભિનેત્રી શ્રિયા સરન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



અવારનવાર ઈન્સ્ટાગ્રામ દ્વારા પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે



શ્રીયા સરન એ અજય દેવગનની ફિલ્મ દૃષ્ટિમ 2 જોવા મળી હતી



અભિનેત્રી શ્રિયા સરને બોલ્ડ બ્લેક આઉટફીટમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે



તમામ તસવીરો શ્રીયા સરનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે