ટીવી અભિનેત્રી શોભિતા ધુલિપાલાએ ઇન્ટરનેટ પર નવી તસવીરો શેર કરી છે



હાલમાં જ સાઉથ ઇન્ડિયન લૂકમાં શોભિતાનું ધાંસૂ ફોટોશૂટ વાયરલ થયુ છે



આંખોમાં કાજલ, વાળમાં કજરો લગાવીને શોભિતાએ શાનદાર પૉઝ આપ્યા છે



શોભિતાએ ટ્રેડિશનલ લૂકમાં એકદમ કાતિલ પૉઝ આપ્યા છે



એક્ટ્રેસ શોભિતા ધુલીપાલાએ સાડી લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે



નવા ફોટોશૂટમાં શોભિતા ખૂબ જ શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે



શોભિતાએ લગ્ન કર્યા બાદ તેમના જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે



શોભિતા ધુલિપાલા અને નાગા ચૈતન્યએ તાજતેરમાં 4 ડિસેમ્બર 2024 ના દિવસે લગ્ન કર્યા હતા



શોભિતા બૉલીવુડની સાથે સાથે સાઉથ ફિલ્મોમાં પણ ધમાલ મચાવવા તૈયાર છે



તમામ તસવીરો શોભિતા ધુલિપાલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે