શ્રીમુખી જાણીતી અભિનેત્રી અને એન્કર છે

શ્રીમુખી તેલુગુ ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે.

શ્રીમુખીએ ટેલિવિઝન હોસ્ટ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી

આ તસવીરોમાં અભિનેત્રી સ્ટાઈલિશ ડ્રેસમાં ગોર્જિયસ લાગી રહી છે

જુલાઇ 2012 મા સહાયક ભૂમિકા સાથે તેણીએ ફિલ્મની શરૂઆત કરી હતી.

તેણીએ પાછળથી Prema Ishq Kaadhal (2012)માં મુખ્ય ભૂમિકા ભજવી હતી

શ્રીમુખી તેલુગુ ટેલિવિઝનમાં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિઓમાંની એક છે

શ્રીમુખી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

(All Photo Instagram)