તમન્ના ભાટીયાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ



સ્ટાઈલિશ લૂકમાં તમન્ના પોઝ આપતી જોવા મળી



બ્લેક આઉટફિટમાં આપ્યા સુંદર પોઝ



અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે



સ્ટાઈલિશ અંદાજમાં તમન્ના પોઝ આપતી જોવા મળી



તમન્ના ભાટીયા જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે



તમન્ના ભાટીયા ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે



ફેન્સ પણ તેના સ્ટાઈલિશ લૂકને લાઈક કરી રહ્યા છે



કેમેરાની સામે આપ્યા કાતિલ પોઝ



(તમામ તસવીરો તમન્ના-ઈન્સ્ટાગ્રામ)