નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે



તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે



આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે



અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે



અભિનેત્રીએ અલગ-અલગ પોઝમાં કેટલીક તસવીરો શેર કરી છે



ચાહકો તેના ફોટા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા



નેહા મલિકની બોલ્ડ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે



નેહાને ઈન્સ્ટાગ્રામ પર 4.1 લોકો ફોલો કરે છે



તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે



(All Photo Instagram)