ટીના દત્તા ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે



ટીના દત્તા તેના બોલ્ડ ફિગરથી ચાહકોને દિવાના બનાવે છે



અભિનેત્રીએ ઓલ બ્લેક લૂકમાં સુંદર તસવીરો શેર કરી છે



ઈન્સ્ટાગ્રામ પર ટીનાની આ તસવીરો વાયરલ થઈ છે



ફેન્સ પણ તેના ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે



અભિનેત્રી અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી



અભિનેત્રીનું હોટ ફિગર જોઈ ચાહકો દંગ



ઉત્તરણ સીરીયલના કારણે જાણીતી બની હતી



ટીના દત્તા શાનદાર એક્ટિંગ માટે જાણીતી



(તમામ તસવીરો ટીના દત્તા-ઈન્સ્ટાગ્રામ)