માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે ટીના દત્તા ટીના દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી વેકેશન એન્જોય કરી રહી છે એક્ટ્રેસ ટીના દત્તા એકદમ સિમ્પલ લૂકમાં સ્પોટ થઈ અલગ-અલગ અંદાજમાં આપ્યા પોઝ ટીના દત્તા જાણીતી ટીવી એક્ટ્રેસ છે ટીના દત્તાએ બ્લેક ચશ્મા લગાવી શાનદાર પોઝ આપ્યા ચાહકો પણ તેના લૂકને લાઈક કરી રહ્યા છે (તમામ તસવીરો-ટીના દત્તા ઈન્સ્ટાગ્રામ)