અભિનેત્રી તૃપ્તિ ડિમરી તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. હાલમાં તૃપ્તિ ડિમરી તેની અપકમિંગ ફિલ્મ Vicky Vidya Ka Woh Wala Videoને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી રાજકુમાર રાવ સાથે જોવા મળશે. તૃપ્તિ ડિમરીને રણબીર કપૂર સાથે ફિલ્મ 'એનિમલ'થી લોકપ્રિયતા મળી છે હાલમાં જ તૃપ્તિએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તૃપ્તિ બ્લૂ આઉટફિટમાં જોવા મળી રહી છે. તૃપ્તિ ડિમરીના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે તૃપ્તિ ડિમરી તેના ટોન ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તૃપ્તિ ડિમરી હવે ફિલ્મ 'ધડક 2'માં જોવા મળશે. All Photo Credit: Instagram