અંકિતા તેના બેબાક અંદાજ માટે જાણીતી છે અંકિતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે તે અવાર નવાર પોતાના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે અંકિતા મોડેલ, અભિનેત્રી તેમજ બ્લોગર છે તેના મ્યુઝિક વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે તે મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે અભિનેત્રી અંકિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના 4.9 મિલિયન ફોલોઅર્સ છે અંકિતા દવેએ પોતાની કારકિર્દીની શરૂઆત TikTok વીડિયોથી કરી હતી (All Photo Instagram)