તૃપ્તિ ડિમરીએ નવી તસવીરોથી સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે આ વખતે તૃપ્તિ ડિમરીનો ફ્લૉરલ ડ્રેસમાં હૉટ અંદાજ વાયરલ થયો છે સ્લીવલેસ ડ્રેસમાં એક્ટ્રેસે કેમેરા સામે બેસીને જબરદસ્ત પૉઝ આપ્યા છે ઓપન લૉન્ગ હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે બોલીવૂડ અભિનેત્રી તૃપ્તિ ડિમરી તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે રેડ આઉટફિટમાં તૃપ્તિ ડિમરી ગ્લેમરસ અંદાજમાં પૉઝ આપતી જોવા મળી રહી છે તૃપ્તિએ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા હતા તૃપ્તિ ડિમરી ફિલ્મ બેડ ન્યૂઝમાં વિક્કી કૌશલ સાથે જોવા મળી હતી તૃપ્તિ ડિમરી રિલેશનશીપને લઇને પણ અનેકવાર ચર્ચામાં આવી ચૂકી છે તમામ તસવીરો તૃપ્તિ ડિમરીન ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે