નોરા ફતેહીનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે વ્હાઈટ બોડીકોન લૂકમાં નોરા ખૂબ જ હોટ લાગી નોરા ફતેહીએ સ્ટાઈલિશ આઉટફિટમાં આપ્યા શાનદાર પોઝ નોરાના ચાહકો પણ તેના નવા લૂક પર ફિદા થયા નોરા ફતેહીએ ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો પોસ્ટ કરી ગ્લેમરસ બોડીકોન લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી કેમેરાની સામે નોરાએ આપ્યા શાનદાર પોઝ નોરા ફતેહીની આ તસવીરો આગની જેમ વાયરલ થઈ છે ફેન્સ પણ તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે (તમામ તસવીરો-નોરા ઈન્સ્ટાગ્રામ )