આકાંક્ષા પૂરી તેના બોલ્ડ ફોટોશૂટને લઈ ચર્ચામાં છે અભિનેત્રીએ હોટ અંદાજમાં કરાવ્યું ફોટોશૂટ કેમેરાની સામે આકાંક્ષા પૂરી કાતિલ પોઝ આપતી જોવા મળી ચાહકો પણ તેના બોલ્ડ લૂક પર ફિદા થયા અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે આકાંક્ષા પૂરી એક અભિનેત્રી અને મોડલ છે આકાંક્ષાએ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું તેણે ઘણા ટીવી શો પણ કર્યા છે રિયાલિટી ટીવી શો 'બિગ બોસ ઓટીટી સીઝન 2'માં પણ જોવા મળી (તમામ તસવીરો આકાંક્ષા પૂરી-ઈન્સ્ટાગ્રામ )