બોલિવૂડ એક્ટ્રેસ વામિકા ગબ્બી શાનદાર લૂકમાં જોવા મળી હતી

તેણે વ્હાઈટ આઉટફિટમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું હતુ

તસવીરોમાં તેની અદાઓ જોઈ ફેન્સ ક્રેઝી થયા હતા

વામિકા ગબ્બી છેલ્લે Baby Johnમાં જોવા મળી હતી

વામિકા તે પંજાબી અને તમિલ ફિલ્મોમાં પણ જોવા મળી છે.

વામિકા ગબ્બી 'જુબલી' અને 'ખુફિયા'માં જોવા મળી હતી.

'ખુફિયા'માં તેણે બોલ્ડ સીન આપ્યા હતા.

તેણે મલયાલમ ફિલ્મ 'Godha'થી લોકપ્રિયતા મેળવી હતી.

આ ઉપરાંત તેણે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

All Photo Credit: Instagram