બૉલીવુડ એક્ટ્રેસ અદા શર્મા અત્યારે વેકશન એન્જૉય કરવાના મૂ઼ડમાં છે



અદા શર્મા અત્યારે ફ્રેન્ડ સર્કલ સાથે હિલ સ્ટેશન પર વેકેશન એન્જૉય કરી રહી છે



'ધ કેરાલા સ્ટૉરી' સ્ટાર અદા શર્મા આ દરમિયાન ટેરેસ ફોટોશૂટ ખુબ વાયરલ થઇ રહ્યું છે



શૉર્ટ શરારા સિમ્પલ ડ્રેસ, હાઇ હીલ્સ અને ઓપન હેર સાથે લૂકને એક્ટ્રેસે પુરો કર્યો છે



બોલીવૂડ એક્ટ્રેસ અદા શર્માનો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે



આ નવા લૂકમાં અદા શર્મા ખૂબ જ શાનદાર લાગી રહી છે



અદાએ વર્ષ 2008થી ફિલ્મ 1920થી પોતાની ફિલ્મી કારકીર્દી શરૂ કરી હતી



અદા શર્માએ ફિલ્મ 1920થી પોતાની ફિલ્મી કારકીર્દી શરૂ કરી હતી



બાદમાં હંસી તો ફંસી, બાયપાસ રૉડ, કમાન્ડો-2, કમાન્ડો-3 જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું



તમામ તસવીરો અદા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે



Thanks for Reading. UP NEXT

ગોલ્ડન ગર્લ બની જ્યોર્જિયા એન્ડ્રિયાની

View next story