જ્યોર્જિયા એન્ડ્રિયાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે


તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવે છે


જ્યોર્જિયા પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે


જ્યોર્જિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે


ફેન્સ સાથે તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે


ફેન્સને પણ તેનો દરેક લુક પસંદ આવે છે


જ્યોર્જિયાએ તાજેતરમાં કેટલાક ફોટા શેર કર્યા છે


આ તસવીરોમાં જ્યોર્જિયા ગ્લેમરસ લાગી રહી છે


ગોલ્ડન ડ્રેસમાં જ્યોર્જિયાએ કેમેરા સામે પોઝ આપ્યા છે


(All Photo Instagram)


Thanks for Reading. UP NEXT

મૌની રોયએ બોડીકોન ડ્રેસમાં કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું

View next story