ઐશ્વર્યા રાય બચ્ચને લગભગ 23 વર્ષ પહેલાં પહેલી વાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી



દર વર્ષે અભિનેત્રીનો લુક ચર્ચામાં રહે છે.



આ વખતે પણ પહેલા દિવસે ઐશ્વર્યા રાય સફેદ બનારસી સાડીમાં કાન્સમાં પહોંચી હતી



બીજા દિવસે તે પશ્ચિમી ડ્રેસઅપમાં જોવા મળી. ચાહકો પણ આ લુકની પ્રશંસા કરી રહ્યા છે.



બીજા દિવસે ઐશ્વર્યા રાય બ્લેક ચમકદાર ગાઉનમાં જોવા મળી હતી.



ઐશ્વર્યાના ચાહકો આ બંને લુક્સના વખાણ કરી રહ્યા છે.



ઐશ્વર્યા રાયના બ્લેક ગાઉન લુકને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે પણ કોમેન્ટ કરી રહ્યા છે



બીજા દિવસે ઐશ્વર્યાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરાયેલ ડ્રેસ પહેર્યો હતો



અભિનેત્રી પર બ્લેક ગાઉનમાં ખૂબ જ સુંદર લાગતી હતી.



All Photo Credit: Instagram