બોલિવૂડ એક્ટ્રેસ અલાયા એફ સોશિયલ મીડિયા પર હંમેશા ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં અલાયાએ વ્હાઇટ ઓફ શોલ્ડર બોડીકોન ડ્રેસ પહેર્યો છે. આ તસ્વીરોમાં અલાયાએ અલગ-અલગ પોઝ આપ્યા છે અલાયા તેની સુંદરતા માટે જાણીતી છે અલાયા ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળી હતી અલાયા પૂજા બેદીની પુત્રી અને કબીર બેદીની પૌત્રી છે. All Photo Credit: Instagram