બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે આ તસવીરોમાં તે વિચિત્ર ડ્રેસમાં જોવા મળી રહી છે ભૂમિ પેડનેકરના અંતરંગી ડ્રેસના કારણે લોકોએ તેને ટ્રોલ કરી હતી લોકોએ ભૂમિની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી હતી ભૂમિ આ ડ્રેસ પહેરી એક એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી ભૂમિ પેડનેકરે ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો. ભૂમિ પેડનેકરનો ડ્રેસ ફેન્સને પસંદ આવી રહ્યો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ ભૂમિ પેડનેકરને ટ્રોલ કરી રહ્યા છે. તે છેલ્લે ફિલ્મ 'ભક્ષક'માં જોવા મળી હતી. All Photo Credit: Instagram