અલાયા એફ ઇન્ડસ્ટ્રીની આગામી હોટેસ્ટ સ્ટારકિડ્સની યાદીમાં આવે છે અલાયા એ પોતાની સ્ટાઇલ અને ફિટનેસથી ચાહકોને દિવાના બનાવી દીધા છે અલાયાનો જન્મ 28 નવેમ્બર 1997ના રોજ થયો હતો અલાયાને બે ભાઈઓ ઓમર અને ઝાન છે. અલાયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ફેન્સ સાથે ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે અલાયા ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવે છે પોતાની ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે અલાયા ફીટ રહેલા આકરુ વર્ક આઉટ કરે છે અલાયા (All Photos-Instagram)