નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે



તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે



આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે



અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે



આ તસવીરોમાં અભિનેત્રી યલો ચોલીમાં જોવા મળી રહી છે



ટ્રેડિશનલ લુકમાં સુંદર લાગી રહી છે નેહા



આ લુકમાં નેહા નવરાત્રિ પર પરફેક્ટ આઉટફીટમાં જોવા મળી રહી છે



ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નેહા



(All Photo Instagram)