8 ઓક્ટોબરના રોજ છઠ્ઠા નોરાતાની ઉજવણી કરવામાં આવી હતી



મા આદ્યશક્તિની આરાધના સાથે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા



ખેલૈયાઓએ પોતાના મનપસંદ સ્ટેપ રમી મા આદ્યશક્તિની આરાધના કરી



આ દરમિયાન સીંગર સોનુ નિગન ગુજરાતના મહેમાન બન્યા



તેમણે કિર્તીદાન ગઠવી સાથે નવરાત્રિની ઉજવણી કરી હતી



સોનુ નિગમે બોર્ડર ફિલ્મનું ગીત પણ ગાયું હતું



ત્યાર બાદ કિર્તીદાન સોનુ નિગમને ભેટી પડ્યા હતા



સોનુ નિગમે પણ ગરબા રમી ખુશી વ્યક્ત કરી હતી



કલાકારોએ સોનુ નિગમ સાથે ફોટો પણ પડાવ્યા હતા



(All Photo Instagram)