બોલીવૂડ એક્ટ્રેસ અલાયા એફ દરેક લૂકમાં સુંદર લાગે છે અલાયા બોલ્ડ ફોટોશૂટમાં હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી અલાયા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી ગ્લેમરસ લૂકમાં પોઝ આપતી જોવા મળી એક્ટ્રેસ ચાહકો પણ તેના હોટ લૂક પર ફિદા થયા અલાયા એફનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે એક્ટ્રેસે જવાની જાનેમનથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું અલાયાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે ચાહકો પણ તેના બોલ્ડ લૂકને પસંદ કરી રહ્યા છે (તમામ તસવીરો અલાયા એફ-ઈન્સ્ટાગ્રામ)