સંજીદા શેખનો વ્હાઈટ લહેંગામાં ગ્લેમરસ અંદાજ સંજીદા શેખ હીરામંડીને લઈ ચર્ચામાં છે વહીદાનો રોલ ફેન્સને પસંદ આવ્યો છે સંજીદા શેખે વ્હાઈટ લહેંગામાં તસવીરો શેર કરી નવા લૂકમાં એકટ્રેસ ખૂબ જ સુંદર લાગી નવા લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે ચાહકો પણ તેના લૂકને પસંદ કરી રહ્યા છે (તમામ તસવીરો સંજીદા-ઈન્સ્ટાગ્રામ)