પૂજા હેગડે દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



રેડ સાડીમાં પૂજાએ તસવીરો શેર કરી છે



રેડ સાડી લૂકમાં પૂજા હેગડે ખૂબ જ સુંદર લાગી



અભિનેત્રીએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા હતા



પૂજા હેગડે તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે



પૂજાનો ગ્લેમરસ અંદાજ ચાહકોને પસંદ આવ્યો



અલગ-અલગ અંદાજમાં અભિનેત્રી પોઝ આપતી જોવા મળી



(તમામ તસવીરો પૂજા હેગડે ઈન્સ્ટાગ્રામ )