અમાયરા દસ્તુરનો હોટ રેડ લૂક થયો વાયરલ અભિનેત્રીએ બતાવ્યું હોટ ફિગર સ્ટાઈલિશ રેડ લૂકમાં પોઝ આપતી જોવા મળી અભિનેત્રીનું બોલ્ડ ફિગર જોઈ ચાહકો પણ બન્યા દિવાના અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી ફિગર ફ્લોન્ટ કર્યું અમાયરાનો સ્ટાઈલિશ લૂક વાયરલ થયો છે રેમ્પ પર નવા રેડ લૂકમાં જોવા મળી હતી અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટા પર તસવીરો શેર કરી છે એક્ટ્રેસના ફેન્સ પણ નવા લૂકના વખાણ કરી રહ્યા છે (તમામ તસવીરો અમાયરા-ઈન્સ્ટાગ્રામ)