બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ ઇન્સ્ટાગ્રામ પર માલદીવની વેકેશન તસવીરો શેર કરી છે



અનન્યા પાંડે આ દિવસોમાં માલદીવમાં પોતાની રજાઓ વિતાવી રહી છે.



તેણે સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી હતી જેણે ચાહકોના દિલ જીતી લીધા છે.



અનન્યા પાંડે આ દિવસોમાં માલદીવમાં પોતાની ટ્રીપનો આનંદ માણી રહી છે.



તેણે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને આ વિશે માહિતી આપી હતી.



તસવીરોમાં તે અલગ અલગ લૂકમાં જોવા મળી રહી છે



તેણે રેડ કલરનો બૉડીકોન ડ્રેસ પહેર્યો છે.



ચાહકો અનન્યાની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.



આ સાથે આ પેઇન્ટિંગની છૂપાયેલી પ્રતિભાની પણ પ્રશંસા થઈ રહી છે.



Photo Credit- Instagram