તૃપ્તિ ડિમરી દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે

હાલમાં તૃપ્તિએ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

બ્લેક લૂકમાં તૃપ્તિએ હોટ ફોટોશૂટ કરાવ્યું છે

નવા ફોટોશૂટમાં અભિનેત્રીએ બોલ્ડ ફિગર બતાવ્યું છે

ફેન્સ તૃપ્તિના નવા ફોટોશૂટ પર ફિદા થયા છે

ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય માટે તૃપ્તિ જાણીતી છે

તેણે ફિલ્મ'એનિમલ'માં ગ્લેમરસ પોઝ આપ્યા હતા

આ ફિલ્મ બાદ નેશનલ ક્રશ બની હતી

તૃપ્તિ ડિમરીએ આ સિવાય પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે

(તમામ તસવીરો તૃપ્તિ-ઈન્સ્ટાગ્રામ)