બોલિવૂડ સ્ટાર તારા સુતારિયાએ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનું ડેબ્યૂ કર્યું છે

તારાએ રેડ કાર્પેટ પર ચાલવા માટે સફેદ રંગનો આઉટફિટ્સ પસંદ કર્યો

તારા સુતારિયાએ વિવિએન વેસ્ટવુડ દ્વારા ડિઝાઇન કરેલ વ્હાઈટ સેટિન ગાઉન પહેર્યો હતો

તારાને રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફાઉન્ડેશન દ્વારા 'વુમન ઇન સિનેમા ગાલા' માં સન્માનિત કરવામાં આવી

તારાએ આ સન્માન વિશે કહ્યું કે આ ક્ષણ તેના માટે ખૂબ જ ખાસ અને ગર્વની છે

તેણે વિશ્વભરની પ્રભાવશાળી મહિલાઓ સાથે એક જ રૂમમાં હોવાને રોમાંચક અનુભવ ગણાવ્યો હતો

તારા સુતારિયા આગામી ફિલ્મ ટોક્સિકમાં જોવા મળવાની છે

બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા આજે બી ટાઉનમાં જાણીતું નામ બની ગઈ છે

'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'થી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરનાર આ અભિનેત્રીને આજે કોઈ ઓળખની જરૂર નથી

(All Photo Instagram)