અભિનેત્રી અંકિતા એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે

તે મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે

તેના મ્યુઝિક વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે

અંકિતા દવે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

તે હોટ તસવીરો પોસ્ટ કરવાને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે

અભિનેત્રી અંકિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.

ચાહકો તેની એક ઝલક મેળવવા આતુર રહે છે.

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના 4.9 મિલિયન ફોલોઅર્સ છે.

અંકિતા દવેએ પોતાની કારકિર્દીની શરૂઆત TikTok વીડિયોથી કરી હતી

(ALL PHOTOS INSTAGRAM)

Thanks for Reading. UP NEXT

થાઈ હાઈ સ્લીટ ગાઉનમાં મૌનીએ કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું

View next story